સ્વંયમ સૈનિક દળ દ્વારા બૌદ્ધ પૂર્ણિમાની જાહેર રજા રાખવાની માંગ સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યુ
Palanpur City, Banas Kantha | Aug 28, 2025
સ્વયં સૈનિક દળ દ્વારા પાલનપુર કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી બૌદ્ધ પૂર્ણિમાની જાહેર રજા રાખવા માટેની માંગ કરવામાં આવી...