LCB પોલીસે ભારતમાલા ઉપરથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી દારૂ સહિત 57 લાખ ઉપરાંતના મુદ્દા માલ સાથે એકની અટકાયત કરી
Palanpur City, Banas Kantha | Aug 31, 2025
બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસની ટીમે આજે રવિવારે 12:30 કલાકે આપેલી માહિતી પ્રમાણે થરાદના ભારતમાલા હાઇવે ઉપરથી વિદેશી...