આજે બપોરે 4:00 વાગ્યાની આસપાસ એસોજી સ્ટાફને મળેલ ચોક્કસ બાતમીના આધારે તેઓએ બેડી ચોકડી નજીકથી બે શખ્સોને મેફેડ્રોનના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા અને બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધી બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટ પશ્ચિમ: બેડી ચોકડી નજીકથી બે શખ્સોને મેફેડ્રોનના જથ્થા સાથે ઝડપી પાડતી શહેર એસોજી - Rajkot West News