ફરિયાદી ધર્મેન્દ્રભાઈ જીવણભાઈ મકવાણાએ અંજાર પોલીસ મથકે આરોપીઓ રમેશ ઉર્ફે લાલીયો મ્યાજરભાઈ ચાવડા, શંકરભાઈ રામજી ડાંગર, માદાભાઈ વસ્તાભાઈ ચાવડા, અરવિંદગર કલ્યાણગર ગુંસાઇના વિરુધ્ધ ધાક ધમકી અને ખંડણીની ફરિયાદ આપી હતી.આ કેસ અધિક ચીફ જ્યુ. મેજી. જજ એ.એમ.વસાવાની કોર્ટમાં ચાલતા તેમણે બચાવપક્ષના વકીલોની દલીલોને માન્ય રાખી તારીખ 23/12 ના રોજ આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.