પાલીતાણા: વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલા વિકાસના કામની ધારાસભ્યએ મુલાકાત સમીક્ષા કરી
પાલીતાણા વિધાનસભા વિસ્તારમાં આવતા કૃષ્ણપરા ગામે વિકાસના કામો ચાલી રહ્યા હોય તેની ધારાસભ્ય રૂબરૂ મુલાકાત લીધી હતી કૃષ્ણપરા ગામે પુલનું કામ ચાલુ હોય જેની ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા એ રૂબરૂ મુલાકાત લઈ સમીક્ષા કરી.