ગરૂડેશ્વર: નર્મદા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માંથી ₹3200 નો દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો.
Garudeshwar, Narmada | Aug 10, 2025
નર્મદા જિલ્લામાં કેટલા ગામોમાં દારૂનું ખૂબ મોટા પાયે વેચાણ થતો હોય છે ત્યારે પોલીસ દ્વારા આવા બુટલેગરોની ત્યાં રેડ...