રાજકોટ: સાયબર ઓફિસરની ઓળખ આપીને રૂ.40 લાખની માગણી કરનાર બે શખ્સોને અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ
Rajkot, Rajkot | Aug 24, 2025
સાયબર ઓફિસરની ઓળખ આપીને રૂપિયા 40 લાખની ખંડણી માંગનાર આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.આ અંગે ગઈકાલે સાંજે 7:00...