નાંદોદ: કરજણ ડેમ ની સપાટી 111.10 મીટર સુધી પહોંચી સતત ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતો માટે આફત સમાન બની ચૂક્યું છે.
Nandod, Narmada | Sep 7, 2025
કરજણ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક થતા કરજણ ડેમમાં 22,145 ક્યુસેક થાય છે. ત્યારે ચાર દરવાજા ખોલીને 14788 ક્યુસર પાણી કરજણ...