જામનગર શહેર: બેડી વિસ્તારમાં રહેતા વ્યક્તિ પર છરી અને તલવાર વડે હુમલો કર્યાની ચાર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાય
Jamnagar City, Jamnagar | Sep 7, 2025
જામનગર શહેરના બેડી વિસ્તારમાં રહેતા એક માછીમારી કરતાં વ્યક્તિ પર છરી અને તલવાર વડે હુમલો કર્યાની પોલીસ ફરિયાદ...