વડોદરા: કાયદા નુ ભાન કરાવનાર કાયદા નુ ભાન ભૂલ્યા, નવા બજાર માં નશા માં ધૂત પોલિસ કર્મી ઝડપાયા
વડોદરા શહેરના નવા બજાર વિસ્તારમાં કંઈક કારણો સર પોલીસ કર્મીની બોલાચાલી થઈ હતી તે દરમિયાન પોલીસ કર્મી નશા ની અવસ્થા માં હોય દ્રશ્યો દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.