વઢવાણ: અખિયાણા ગામના ખેડૂતે ed ની સ્વતંત્ર રીતે તપાસ થાય તો અનેક કંપનીઓ એ NA માં ગોટાળા કર્યાના આક્ષેપ કર્યા છે
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓની તપાસમાં જો સ્વતંત્ર અને તટસ્થ રીતે તપાસ થાય તો સોલર સહિત અન્ય કંપનીઓ તે કરેલ NA ની કામગીરીમાં મોટા ભ્રષ્ટાચાર અને ઘોડો બહાર આવે તેવી શક્યતાઓ અખીયાણાના અરજદાર ખેડૂતે સુરેન્દ્રનગર થી આવી પ્રતિક્રિયા