ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આયોજિત મેસર્સ સિધે પેટ્રોકેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ (યુનિટ-૨) દ્વારા સર્વે નંબર: ૪૩૪ અને ૪૩૯/૨, ગામ: ભીમાસર,તાલુકો: અંજાર, જિલ્લો: કચ્છ, ગુજરાત. ખાતે સિન્થેટીક ઓર્ગેનિક કેમિકલ્સ મેન્યુફેક્ચરિંગ ફેસીલીટી - ૧૧,૪૩,૭૫૦ મેટ્રિકટન/વર્ષ અને કો-જનરેશન પાવર પ્લાન્ટ - ૧૪ મેગાવોટ એકમની સ્થાપના માટેની પરીયોજના પ્રોજેકટ કેટેગરી “એ” અંતર્ગત પર્યાવરણ મંજુરી માટે પર્યાવરણીય લોક સુનાવણી પ્રોજેક્ટ સાઈટ ગામ: ભીમાસર ખાતે યોજાઇ હતી