મહુવા: ગુંદરણા નજીક દીપડાનો આતંક : બકરાનું મારણ કરતા માલધારીઓમાં ફફડાટ
આજરોજ તારીખ 10 એપ્રિલ 2026ના શુક્રવારે રાત્રિના અંદાજે સાડા ત્રણ વાગ્યાના સમયે મહુવા તાલુકાના ગુંદરણા ગામ નજીક આવેલા માલપરા ગામની સીમ વિસ્તારમાં દીપડાએ એક બકરાનું શિકાર કર્યું હતું. આ બનાવને લઈને માલધારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. અવારનવાર આ વિસ્તારમાં જંગલી પ્રાણીઓના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે, તેમજ પશુઓ