ભચાઉ: સામખિયાળી નજીક આવેલ હક સ્ટીલ એન્ડ મેટાલિક્સ કંપની પ્રદૂષણ ફેલાવતી હોવાનો આક્ષેપ સ્થાનિકે કર્યો
Bhachau, Kutch | May 12, 2025
ભચાઉ તાલુકાના સામખિયાળી ગામ નજીક આવેલ હક સ્ટીલ એન્ડ મેટાલિક્સ કંપની પ્રદૂષણ ફેલાવતી હોવાનો આક્ષેપ સ્થાનિક સોમાભાઈ રબારીએ...