સુરેન્દ્રનગર શહેરમાં પોલીસ દ્વારા હથિયારબંધી જાહેરનામા અંગે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બહુચર હોટલ પાસેથી ઉમર રહીમભાઈ મોવર ને તેમજ પોપટપરા વિસ્તારમાંથી વિરમ કાળુભાઈ સારલા ને છરી સાથે ઝડપી લઈ બન્ને શખ્સ વિરુદ્ધ હથિયારબંધી જાહેરનામા ભંગના ગુના નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.