જુના બસ સ્ટેન્ડ ખાતે દાહોદ પાલનપુર બસમાં મુસાફરે આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર
Palanpur City, Banas Kantha | Nov 2, 2025
પાલનપુરના જુના બસ સ્ટેન્ડમાં આજે રવિવારે ચાર કલાકે દાહોદ પાલનપુર બસમાં એક મુસાફરે ટીશર્ટ કાઢી અને ગળે ફાંસો લગાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા ઘટના સ્થળે લોકો એકત્ર થયા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ મુસાફરને પોલીસ મથકે લઈ ગઈ હતી અને મુસાફર કોણ છે અને કે એમાં પગલું ભર્યું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.