ધાનપુર: દાહોદ જિલ્લાના ધાનપુરના ભાણપુર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા એમડીઆર ની મુલાકાત લેવામાં આવી.
Dhanpur, Dahod | Nov 12, 2025 સમાચારની વાત કરે તો આજે તારીખ 12 નવેમ્બરના રોજ બપોરના ત્રણ કલાકની દાવત જિલ્લાના ધાનપુર તાલુકાના મંડોરના પેટીના આરોગ્ય કર્મચારી દ્વારા ભાણપુર ગામ ખાતે એમડીઆર પેસેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી અને પેશન્ટની ચકાસણી હાથ ધરાઈ હતી જેમાં તાલુકા સીટી સુપરવાઇઝર અને એમપીડબલ્યુ પછી થયા હતા અને એમડીઆર પેશન્ટની મુલાકાત લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.