અમદાવાદના કણભા ખાતે થયેલ મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો...કમલા દિવાકરની હત્યા પતિ રાજકુમાર દીવાકરે કરી હોવાનો ખુલાસો થયો...કણભા ખાતે અજાણી મહિલાનો મળ્યો હતો મૃતદેહ...તપાસમાં કમલા દિવાકરની હત્યા થયી હોવાનું સામે આવ્યુ..પૂછપરછ કરતા રાજકુમાર દીવાકરે કર્યો હત્યા કર્યો હોવાનો ખુલાસો..