વડોદરા દક્ષિણ: શહેર માં પાલિકા દ્વારા વિવિધ માર્ગો પ્ર લાઇટિંગ વડે કરવામાં આવેલ ડેકોરેશન આકર્ષણ નુ કેન્દ્ર બન્યુ,દ્રશ્યો અકોટા બ્રિજ ના
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં લાઈટ વડે ડેકોરેશન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા ના દાંડિયાબજાર અકોટા બ્રિજ સોલાર પેનલ પર સરસ લાઈટ ડેકોરેશન કરવામાં આવ્યું છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.લોકો મોટી સંખ્યામાં વિડીયોગ્રાફી કરવા ઉભા રહેતા ટ્રાફિક જામ ના દ્રશ્યો પણ વિવિધ માર્ગો પર સર્જાયા હતા.