પેટલાદ: પંડોળી ગામે તહેવારો દરમિયાન પંચાયત દ્વારા સાફ-સફાઈ થતી ન હોવાનુ સ્થાનિકોએ જણાવ્યું <nis:link nis:type=tag nis:id=Jansamsya nis:value=Jansamsya nis:enabled=true nis:link/>
પેટલાદ તાલુકાના પંડોળી ગામે તહેવારોને લઈને સાફ સફાઈ ના થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. જાગૃત નાગરિકે નવા વર્ષના આગલા દિવસે રસ્તા ઉપર ફેલાયેલ કચરાની વિડીયો ઉતારી મીડિયા કર્મી ને મોકલ્યો હતો.