સુત્રાપાડા: સૂત્રાપાડા ખાતે સેવા પખવાડીયા કાયઁક્રમ અંતર્ગત દરીયા કિનારા સ્વચ્છતા, રૈલી અનૈ વૃક્ષારોપણ સહીતના કાયઁક્રમ યોજાયા.
સુત્રાપાડા ભારતીય જનતા પાર્ટી દ્રારા સેવા પખવાડિયા 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી વિવિધ કાર્યકમ છે જેમાં દરિયા કિનારા વિસ્તાર પર સ્વચ્છતા અભિયાન ,સુત્રાપાડા તાલુકા વહીવટ તંત્ર દ્વારા સ્વચ્છતા રેલી નું આયોજન ,વૃક્ષારોપણ નું આયોજન એસટીપી પ્લાન્ટ. જેમાં ઉપસ્થિતિ ગુજરાત સરકાર પૂર્વ મંત્રી જશાભાઈ બારડ.સુત્રાપાડા મામલતદાર ગોડા અને સુત્રાપાડા ચીફઓફિસર મૌલિકભાઈ વંશ.સુત્રાપાડા શહેર પ્રમુખ અને મહામંત્રી સહીતની ઉપસ્થિતી રહી હતી.