ગોધરા શહેરના લાલબાગ મેદાન ખાતે ગત રોજ હર ઘર સ્વદેશી અને વોકલ ફોર લોકલ ને પ્રાધાન્ય આપવા માટે ત્રી દિવસીય સશક્ત નારી મેળાને રાજ્યકક્ષાના મંત્રી રમેશ કટારા ના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો, ત્યારે આજ રોજ શુક્રવારે સ્ટોર ધારક મહિલા વિશ્વા સોની એ પ્રતિક્રિયા આપી