અમદાવાદ શહેર: અમદાવાદની ચાંદખેડા પોલીસ તોડકાંડમાં આરોપીઓની ધરપકડ
અમદાવાદની ચાંદખેડા પોલીસ તોળકાંડના વિવાદમાં આવી. મસ્કતથી આવેલા પંકજભાઈ પાસેથી 20 હજારનો કર્યો તોડ. 20 હજાર રૂપિયા અને લિકરની બે બોટલ પડાવી લીધી પોલીસનો ખૌફ વધી રહ્યો છે. લોકોને સુરક્ષા આપવાને બદલે લોકોને લૂંટવામાં પોલીસ કર્મચારીઓને વધુ રસ. તોડકાંડના વધુ એક બનાવે ખાખી વર્દીને બદનામ કર્યું