વિજાપુર: વિજાપુર શાળા નંબર 2 ખાતે ચિત્ર સ્પર્ધા યોજાઈ 20 જેટલા વિદ્યાર્થીઓ એ સ્પર્ધા માં ભાગ લીધો
વિજાપુર શહેરમાં આવેલી શાળા નંબર 2 ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ વિભાગ દ્વારા આજરોજ બપોરે 12 થી 3 કલાકે શાળમાં ભણતા બાળકો માટે ખાસ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 20 જેટલા વિદ્યાર્થીઓ એ સ્પર્ધા માં ભાગ લીધો હતો.ઉત્તમ ચિત્ર દોરી પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ ને ઇનામો વિતરણ કર્યું હતુ. આ કાર્યક્રમમાં જીલ્લા ટોબેકો સેલ અધિકારીઓ શિક્ષકો વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.