જોડિયા: તાલુકાના ખેડૂતો માટે ઊંડ 2 ડેમનું પાણી છોડવા માંગણી કરતા યાર્ડના પૂર્વ ચેરમેન રસિકભાઈ ભંડેરી
Jodiya, Jamnagar | Sep 13, 2025
જોડિયા તાલુકા માટે ઊંડ 2 સિંચાઈ યોજના માટે પાણી છોડવા સિંચાઈ મંત્રી કુંવરજી ભાઈ અને કૃષિ મંત્રી રાઘવજી ભાઈ ને પત્ર લખતા...