ચોરાસી: ક્રાઈમ બ્રાન્ચ પોલીસે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ વાહનચોરીના ગુનાના આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ.
Chorasi, Surat | Jun 2, 2025 ક્રાઈમ બ્રાન્ચના પોલીસના માણસોને મળેલ બાદમીના હકીકતના આધારે અલથાન ગાંધીકુતિ બ્રિજ પર જાહેર રોડ પરથી પ્રવેશ મહેદી હસનને ચોરીની મોટરસાયકલ સાથે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી અને તેના વિરોધ કાયદેસરની કાર્યવાહી કરી છે આરોપી કોઈ કામ ધંધો ન કરતો હોય અને તેને ખર્ચ માટે રૂપિયા જોઈતા હોય તેને માટે અલગ અલગ વિસ્તારમાંથી વાહન ચોરીના ગુનાને અંજામ આપતો હતો.