ચોરાસી: શહેરના પાંડેસરા વિસ્તારમાંથી આર્થિક લાભ મેળવવા મહિલાઓને દેહવેપાર ચલાવતા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા
Chorasi, Surat | Jun 2, 2025 પાંડેસરા વિસ્તારમાં બહારથી મહિલાઓને દેહવેપાર માટે બોલાવી કુટનખાનું ચલાવતા મજબૂર મહિલાઓનું જાતિય શોષણ કરી માટે આવતા ઈસમોને પકડી પાડી પાંડેસરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પાંડેસરા પોલીસે સાત જેટલા પુરુષોને ઝડપી પાડી અને મહિલાઓને મુક્ત કરાવી હતી.