ચોરાસી: અઠવા લાયન્સ ખાતે જિલ્લા કલેકટર ડોક્ટર સૌરભ પારગીની અધ્યક્ષ સ્થાને જનજાગૃતિ અંગે ઓપરેશન અંગે બેઠક યોજાઇ હતી.
Chorasi, Surat | May 31, 2025 કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે દેશના પરેશ સમી સરહદને અડીને આવેલા રાજ્યો તેમ જ કેન્દ્ર શાસિત પ્રદેશોના જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કયા વત ઓપરેશન શીલ્ડનું આયોજન કરવાનું નિર્દેશ આપ્યો હતો જેના અનુસંધાને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર ડોક્ટર સૌરભ પારગીના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠક યોજાઇ હતી.