લાઠી: દામનગરમાં આવેલ ધામેલ રોડ પર બેદરકારીથી બાઈક ચલાવનાર દ્વારા પિતા-પુત્રી પર અકસ્માત,બનેને ગંભીર ઈજા
Lathi, Amreli | Aug 11, 2025
દામનગરના ધામેલ રોડ પર બેદરકારીથી બાઈક ચલાવનાર શખ્સે અકસ્માત સર્જી પિતા અને પુત્રીને ગંભીર ઈજા પહોંચાડી છે. ઇજાગ્રસ્તોને...