Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

ભિલોડા: શામળાજી ના રંગપુર નજીખ માર્ગ અકસ્માતમાં બે શિક્ષકોના કરુણ મોત.

Bhiloda, Aravallis | Sep 16, 2025
શામળાજી ના રંગપુર નજીક આજરોજ સાંજના આશરમાં દુર્ઘટના બની હતી. કાર ડિવાઈડર સાથે જોરદાર અથડાતા ઘટનાસ્થળે જ બે શિક્ષકોના કરુણ મોત નિપજ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતમાં મૃત્યુ પામેલા શિક્ષકો બોલુન્દ્રા હાઈસ્કૂલ તથા રાયસિંગપુર સ્કૂલમાં ફરજ બજાવતા હતા. અચાનક બનેલી આ ઘટનાથી શિક્ષક વર્ગ તેમજ વિસ્તરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. શામળાજી પોલીસે અકસ્માત અંગેની તપાસ શરૂ કરી છે.પી.એમ અર્થે ખસેડાયા છે.

MORE NEWS