રાજકોટ પૂર્વ: રાજકોટ: માંડા ડૂંગરમાં રહેતા કારખાનેદાર યુવાનનું અપહરણ કરીને માર મારવાના મામલે પોલીસે ત્રણ આરોપીઓ ધરપકડ
Rajkot East, Rajkot | Aug 7, 2025
શહેરમાં માંડા ડૂંગરમાં રહેતા કારખાનેદાર યુવાન ઉ5ર કુખ્યાત બુટલેગર પ્રતિક ચંદારાણા અને આણી ટોળકીએ સ્કોર્પિયો ચડાવી દઇ...