લીલીયા: લીલીયામાં જૂની અદાવતને લઈને બે જૂથ વચ્ચે સર્જાઈ મારામારી, અનેક ઈજાગ્રસ્તોને ખસેડાયા અમરેલી
Lilia, Amreli | Sep 24, 2025 લીલીયા શહેરના પુંજાપદર રોડ પર જૂની અદાવતને લઈને બે જૂથોમાં મારામારી થઈ હતી. હથિયાર વડે હુમલામાં પરેશભાઈ વાઘેલા, બદરુભાઈ ચારોલી સહિત અનેક વ્યક્તિઓ ઘાયલ થયા. પ્રાથમિક સારવાર બાદ તમામને વધુ સારવાર માટે અમરેલી ખસેડાયા છે. બનાવ પછી વિસ્તારમાં તંગદિલી છવાઈ છે.