જામનગર શહેર: મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે બનાવવામાં આવેલ કુંડમાં શ્રીગણેશજીની મૂર્તિ વિસર્જન કરવા શહેરીજનોને અનુરોધ
Jamnagar City, Jamnagar | Aug 28, 2025
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા ગણેશ ભક્તો દ્વારા શ્રી ગણેશજીની સ્થાપના કરાઈ છે, અને ત્યારબાદ ગણેશજીની...