કડી: મેડા આદરજ ગામે આવેલ સાણંદ માઈનોર કેનાલ પરથી અવારનવાર પીયત માટે મુકેલ મશીનના પંપ ચોરી થતા ખેડૂતો ત્રાહિમામ
Kadi, Mahesana | Aug 1, 2025
કડી તાલુકામાં ઘરફોડ ચોરી,વાહનચોરી તેમજ લુંટ ની ઘટનાઓ છાશવારે થતી હોય તેવું જોવા મળી રહ્યું છે.ત્યારે કડી તાલુકાના બાવલું...