મોરબી: મોરબી શહેરના રાજમાર્ગો પર આગામી નવરાત્રી તહેવાર અનુસંધાને જિલ્લા પોલીસ ટીમ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજાયું...
Morvi, Morbi | Sep 20, 2025 મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલની અધ્યક્ષતામાં આજરોજ શનિવારે સાંજે મોરબી જિલ્લા પોલીસ ટીમ દ્વારા આગામી નવરાત્રી તહેવાર અનુસંધાને શહેરના રાજમાર્ગો પર ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સાથે શહેરના મુખ્ય વિસ્તારોમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું....