આણંદ વલ્લભવિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટી ના એઞ્રોઈકોનામિક રીસચૅ સેન્ટર ખાતે ડ્રોન દીદી યોજના અંતર્ગત ડ્રોન નો ઉપયોગ કેવીરીતે કરવો માટે નો વકૅશોપ યોજાયો હતો આ વકૅશોપ માં અભ્યાસ કરતી વીધ્યાર્થીની ઓ.મહિલા ખેડૂતો.સખી મંડળ ની બહેનો સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર નિરંજનભાઇ પટેલ. એગ્રો ઇકોનોમિક રિસર્ચ સેન્ટર ના ડાયરેક્ટર એસ. એસ. કમલકર. રિસર્ચ સેન્ટરના પ્રાધ્યાપકો આ ડ્રોન કેવી રીતના ઓપરેટ કરવું તેનું પદ્ધતિસર માર્ગદર્શન આપવામાં આવ્હતુ.