ધાનપુર: ધાનપુરમાં ૨૬ વર્ષિય યુવકે અગમ્ય કારણોસર ગાડીમાં નાખવાની બેટરીનું પાણી પી જતા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું
Dhanpur, Dahod | Sep 27, 2025 તારીખ ૧૯મી સપ્ટેમ્બર ના રોજ ધાનપુરમાં રહેતા ૨૬ વર્ષથી દિનેશભાઈ નરવતભાઈ બામણીયા (રહે. રૈયાવણ, બામણીયા ફળિયુ, તા. જી. દાહોદ) એ ધાનપુરમાં આવેલ પ્રણામી મંદિર પાસે અગમ્યકારણોસર ગાડીમાં નાખવાની બેટરીનું પાણી પી જતા દિનેશભાઈ ને ગંભીર અવસ્થામાં નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ગતરોજ દિનેશભાઈ નું મોત નીપજતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.આ સંબંધે નરવતભાઈ ધીરાભાઈ બામણીયાએ ધાનપ દુર પોલીસ મથકે જાણ કરતા ૫ ધાનપુર...