મોરબી: મોરબીના વિરપરડા ગામે યોજાતી પ્રાચીન ગયબી કોમી એકતાની મિશાલ બની
Morvi, Morbi | Sep 24, 2025 મોરબીના વીરપરડા ગામે છેલ્લા 30-32 વર્ષથી યોજાતી પ્રાચીન ગરબી કોમી એકતાની મિશાલ બની ગઈ છે. આ અનોખી ગરબીમા નાતજાતનો કોઈ ભેદ નથી. દરેક વર્ણના લોકો સાથે મળીને દરેક તહેવારોની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે જેમાં છેલ્લા ઘણા વર્ષથી ગામના હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને પ્રાચીન ગરબીનું આયોજન કરે છે.