શંખેશ્વર: મંકોડીયા ગામેથી શંખેશ્વર પોલીસે આઠ જુગારીઓને 25,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
શંખેશ્વર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા, તે દરમ્યાન ખાનગી રાહે ભાતમી હકીકત મળેલ કે, મંકોડીયા ગામે ઠાકોર દિનેશજી જેઠાજી ઠાકોર રહે. મકોડીયા તા શંખેયાર વાળો તેના ઘરની બાજુમાં આવેલ ઢાળીયામાં પોતાના ગામના તેમજ બહાર ગામથી માણસો બોલાવી ગંજી-પાનો વડે તીન-પત્તીનો હારજીતનો જુગાર રમી રમાડે છે, જે મળેલ બાતમી હકીકત આધારે બે પંચોના માણસો સાથે રેઇડ કરતા રોકડ રકમ કુલ રૂ.૨૫ હજારનો મુદામાલ ઝડપાયો હતો.