ઉના: ગીરગઢડામાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની અગત્યની બેઠક, વિકાસના કામોને વેગ મળશે
ગીરગઢડા ખાતે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી. આગામી સમયમાં વિકાસલક્ષી કાર્યો માટે ચર્ચા અને યોજનાઓ તજવીજ કરવામાં આવી.ジિલ્લા પંચાયત પ્રમુખ દોમડીયા અને તલુકા પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા.