ધંધુકા: *ધંધુકાના જર્જરીત નર્મદા કેનાલ બ્રીજ એસટીની બસો દોડતી નજરે પડી.#dhandhuka @dhandhuka #narmada
*ધંધુકાના જર્જરીત નર્મદા કેનાલ બ્રીજ એસટીની બસો દોડતી નજરે પડી. 50 ઉપરાંત એસટીની બસો પસાર થતી. ત્રણ માસ માટે પુલ પર હેવી વાહનો પર સદંતર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જયારે ધંધુકાની એસ તી બસ પણ બંધ છે. છતાં આજે સાંજે એસટી વિભાગ ની અનેક બસો પુલ પરથી પસાર થઈ પોલીસ- હોમગાર્ડની હાજરી (માં બસોનું પરિવહન થયું. માર્ગ અને મકાન ઉપર સૌથી મોટો સવાલ, પુલ ક્યારે શરૂ કરવામાં આવે.