દાંતીવાડા પંથકમાં ફરી ખેડૂતોએ વ્યાપક પ્રમાણમાં બટાકાનું વાવેતર શરૂ કર્યું છે આજે શુક્રવારે રાત્રે 8:30 કલાકે ખેડૂતોએ જણાવ્યું હતું કે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ સાથે બટાકાનુ વાવેતર શરૂ કર્યું છે જોકે આ વખતે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે સરકાર કંઈ પગલા ભરે તેવી આશા પણ ખેડૂતો રાખી રહ્યા છે.