વરતેજ નજીક આવેલી 3 સોસાયટીના લોકો દ્વારા જિલ્લા પોલીસવડા કચેરી ખાતે કોમન પ્લોટ મામલે આવેદન આપી રજૂઆત કરી #Jansamasya
Bhavnagar City, Bhavnagar | Sep 3, 2025
ભાવનગર શહેર નજીક આવેલા વરતેજ પાસે ત્રણ સોસાયટીના લોકો જ મોટી સંખ્યામાં જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે પહોંચ્યા હતા. ત્રણ...