ગોધરા: ગોધરા સિવિલ હોસ્પિટલમાં પાર્કિંગની અસ્તવ્યસ્ત વ્યવસ્થા: દર્દીઓ અને એમ્બ્યુલન્સ માટે બન્યું માથાનો દુખાવો.
#jansamasya
ગોધરા સિવિલ હોસ્પિટલમાં પાર્કિંગની અસ્તવ્યસ્ત વ્યવસ્થાથી દર્દીઓ, સ્વજનો અને એમ્બ્યુલન્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. યોગ્ય પાર્કિંગની વ્યવસ્થા ન હોવાને કારણે વાહનો જ્યાં મળે ત્યાં પાર્ક થાય છે, જેના પરિણામે તાજેતરમાં ઇમરજન્સી મેડિકલ સાધનો લાવતું વાહન ફસાઈ ગયું અને સાધનો પહોંચાડવામાં વિલંબ થયો. સતત મળતી ફરિયાદો છતાં હોસ્પિટલ પ્રશાસને હજી સુધી કોઈ પગલાં લીધા નથી. હોસ્પિટલમાં વધતા વાહનવ્યવહારને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સુવ્યવસ્થિત પાર