છોટાઉદેપુર: છોટાઉદેપુરની DAUD 2.0 મેરેથોનમાં જોડાશે મિલિંદ સોમન, 13 ડિસેમ્બરે બોડેલીમાં ખાસ હાજરી
છોટાઉદેપુરના બોડેલીમાં 13 ડિસેમ્બર 2026ના રોજ યોજાનારી ‘DAUD 2.0 – Run for Girl Child Education’ મેરેથોનમાં અભિનેતા મિલિંદ સોમન ઉપસ્થિત રહેશે. દીકરીઓના શિક્ષણ અને ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના નેતૃત્વમાં આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે.