તળાજા શહેરમાં આજરોજ તા. ૦૧-૦૩-૨૦૨૬ રવિવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સંત શ્રી લાલબાપુનું આગમન થયું હતું. ગધેથડ સ્થિત ગાયત્રી આશ્રમના પરમ પૂજ્ય સંત શ્રી લાલબાપુ તળાજા ખાતે દરબારગઢમાં આવેલ વિદ્યાવાસીની માતાજી મંદિર દરબારગઢ ખાતે પધાર્યા હતા. બાપુના આગમનને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ક્ષત્રિય સમાજ દ્વારા ઢોલ-નગારા સાથે પૂજ્ય બાપુનું ભવ્ય સ્વાગ