ગુજરાત રાજયના રાજયપાલ દ્વારા એનધિકૃત વિકાસને નિયમિત કરવા માટેનો વટહુકમ નંબરઃ ૩/૨૦૨૨, તા.૧૭/૧૦/૨૦૨૨ થી પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. આ વટહુકમ મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઈટ www.mcjamnagar.com ५२ પણ ઉપલબ્ધ છે. હાલે આ વટહુકંમ અન્વયે અરજી કરવાની અંતિમ તા. ૧૬/૧૨/૨૦૨૫ નિયત થયેલ હતી. જેમાં સરકાર ધ્વારા સદરહુ અરજી કરવાની સમય મર્યાદામાં તા. ૧૯/૧૨/૨૦૨૫ ના નોટીફીકેશનથી વધારો કર્યા બાદ હાલ અરજી કરવાની અંતિમ તા. ૧૬/૦૬/૨૦૨૬ નિયત થયેલ છે.