જેટકો થી બાયપાસ સુધીના રસ્તાને મળશે નવો આયામ – રૂ.૨ કરોડની ફાળવણી મંજૂર,રહીશોએ ધારાસભ્યનો માન્યો આભાર
Amreli City, Amreli | Aug 27, 2025
અમરેલી કેરિયા રોડ (જેટકો થી બાયપાસ સુધી)ની અત્યંત બિસ્માર હાલતને લઇ રહીશો અને આગેવાનો દ્વારા કરાયેલી રજૂઆત બાદ ધારાસભ્ય...