દાંતા: અંબાજીમાં ચાલતા ખુલ્લેઆમ દારૂ ના અડ્ડા બાબતે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા આવેલ સ્થાનિકે આપી પ્રતિક્રિયા.
અંબાજીમાં ચાલતા ખુલ્લેઆમ દારૂના અડ્ડા બાબતે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા આવેલ સ્થાનિકે આપી પ્રતિક્રિયા.આજે સાંજે આશરે પાંચ કલાક આસપાસ અંબાજી પોલીસ સ્ટેશન ખાતે સ્થાનિક મહિલાઓ અને પુરુષો અંબાજી વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓ બાબતે રજૂઆત કરવા આવ્યા હતા. જ્યારે સ્થાનિકે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી પડતી તકલીફો અને સમસ્યા વિશે જાણકારી આપી હતી.