જામનગર શહેર: જાંબુડા પાટીયા પાસેથી બે ઈસમો વિદેશી દારૂની કારમાં હેરાફેરી કરતા પકડાયા, 3 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી લીધો
Jamnagar City, Jamnagar | Aug 22, 2025
જામનગરના જાંબુડા પાટીયા પાસેથી બે ઈસમો ઇકો કારમાં વિદેશી દારૂ લઈને નીકળતા હોય તેવી હકીકતના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ...